પોલ્ટ્રી રેકિંગ મશીન – HERO
એવોર્ડ વિજેતા ઇન્નોવેશન જે કચરો ઉપાડવાની સમસ્યાને અસરકારક રીતે હલ કરે છે
- ભેજનું સ્તર ઘટાડીને કચરાને સૂકું રાખે છે
- એમોનિયા ઘટાડીને સ્વસ્થ વાતાવરણ બનાવે છે
- ઓછા પ્રયત્નો સાથે ઝડપી રેકિંગ
- ઓછો જાળવણી ખર્ચ
- ચાર બેચમાં રોકાણ પર વળતર * ROI જુઓ વીડિયો
વિશેષતા
સલામતી સ્વીચ
રોબસ્ટ ગીયર બોક્સ
ત્રણ પોઝિશન ટ્રોલી વ્હીલ્સ
રસ્ટ ફ્રી રોલર
વોટરપ્રૂફ કનેક્ટર
પાવડર કોટેડ એન્ક્લોઝર
વિજેતા (કેટેગરી: સસ્ટેનેબિલિટી)
મહારાષ્ટ્ર સ્ટાર્ટઅપ વીક 2021, એમએસઆઈએનએસ (મહારાષ્ટ્ર સરકાર) દ્વારા. 1846 સ્ટાર્ટઅપ્સના 24 વિજેતાઓમાંના એક
ઈન્ડિયાસ ટોપ ઇન્નોવેટીવ એમએસએમઇ 2020
ઈ ટી રાઈસ – ઇકોનોમિક્સ ટાઇમ્સ
બેસ્ટ ઇનોવેશન કંપની
પદમા શ્રી ડો.બી.વી.રાવ પોલ્ટ્રી એન્ટરપ્રિન્યોર્સ ગ્લોબલ આઇકોન એવોર્ડ 2020 – પશુધન પ્રહરી
ધ બેસ્ટ ટેક બ્રાન્ડ 2019
ઇન્ટરનેશનલ બ્રાન્ડ ઇક્વિટી
પૂણે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ઇવેન્ટ @SPPU, પૂણે
પક્ષીમિત્ર ની દૂરદર્શિતા – નેટ્ઝેરો પોલ્ટ્રી ફાર્મ વિચારોનું વર્ણન – આદરણીય શ્રી પિયુષ ગોયલજી (મિનિસ્ટર ઓફ કૉમેર્સ અને ઇન્ડુસટ્રી, કૉંસુમેર અફેર્સ, ફૂડ અને પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન અને ટેક્સટાઇલ્સ,ભારત સરકાર), શ્રીમતી મનીષા વર્માજી, આઈએએસ (પ્રિન્સિપાલ સેક્રેટરી સ્કિલ ડેવલપમેન્ટ , એમ્પ્લોયમેન્ટ અને એન્ટ્રેપ્રેનેઉરશીપ મહારાષ્ટ્ર સરકારમાં), શ્રીમતી શ્રુતિ સિંહજી (જોઈન્ટ સેક્રેટરી, એસપીપીઆઇટી, ભારત સરકાર) કરવામા આવ્યુ હતુ
ઇ- લોન્ચ, મેનેજ હૈદરાબાદ
નેશનલ લેવલ ઇવેન્ટ દરમિયાન પક્ષીમિત્ર નું ઈ-લોન્ચ મેનેજ હૈદરાબાદ દ્વારા શુભારંભ કરાવ્યું હતું
એમએસઆઈએનએસ એવોર્ડ 2021
પુરસ્કાર માનનીય મંત્રી શ્રી નવાબ મલિક (સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટ્રેપ્રેનેઉરશીપ, મહારાષ્ટ્ર સરકાર) અને શ્રીમતી મનીષા વર્મા, આઈએએસ (પ્રિન્સિપાલ સેક્રેટરી સ્કિલ ડેવલપમેન્ટ , એમ્પ્લોયમેન્ટ અને એન્ટ્રેપ્રેનેઉરશીપ મહારાષ્ટ્ર સરકારમાં) દ્વારા આપવામાં આવેલ છે
MANAGE ઇન્ક્યુબેશન, હૈદરાબાદ
ભારત સરકારના પ્રતિષ્ઠિત સ્ટાર્ટઅપ એગ્રિબિઝનેસ ઇન્ક્યુબેશન પ્રોગ્રામ હેઠળ મેનેજ ખાતે આરકેવીવાય-રફ્તાર ઇન્ક્યુબેશન થયુ
ફિક્કી એગ્રી સ્ટાર્ટઅપ એવોર્ડ - 2022
પક્ષીમિત્રને ફિક્કી એગ્રી સ્ટાર્ટ-અપ સમિટ અને એવોર્ડ્સ 2022ની ચોથી એડિશનમાં ‘મોસ્ટ ઇનોવેટિવ એગટેક (ઇમર્જિંગ સ્ટાર્ટ-અપ)’ તરીકે સન્માનિત કરવામાં આવેલ છે
HERO માં રોકાણ તમને વધુ સારું રોકાણ પર વળતર મેળવવામાં મદદ કરશે
જાણવા માટે જુઓ વીડિયો
HERO શા માટે પસંદ કરો?
સખત રીતે ચકાસાયેલ અને પ્રમાણિત
તમામ પ્રકારના ખેતી / ક્ષમતા માટે બનાવેલ છે
પશુધનને અનુકૂળ, મજબૂત અને સલામત ડિઝાઇન
મેડ ઇન ભારત પ્રોડક્ટ
ફાયદા
શ્રેષ્ઠ પ્રદર્શન
વરસાદ અને શિયાળાની ઋતુમાં પણ અસરકારક
ઊંચી ઉત્પાદકતા
ઓછા પ્રયાસો અને ઓછામાં ઓછી જાળવણીની જરૂર પડે છે
સમયની બચત
રેકિંગનો સમય 75% ઘટાડે છે
ઊંચી આવક
ખર્ચ ઘટાડે છે અને એફસીઆર સુધારે છે
ઈકો-ફ્રેન્ડલી
ઈંધણની જરૂર નથી
પાવર કાર્યક્ષમ
ઓછી વીજળીનો વપરાશ કરે છે
પક્ષીમિત્રના સાધનો તમારા મરઘાં ઉછેરનો વ્યવસાય ના નફા માં સુધારો કરે છે
અમારો વિશ્વાસ નથી થતો ? નીચેના વિડિયોમાં અમારા ગ્રાહકોનો અભિપ્રાય જુઓ
આજે જ તમારા પોલ્ટ્રી ફાર્મ માટે પક્ષીમિત્ર HERO રેકિંગ મશીનમાં રોકાણ કરો
HERO માં રોકાણ માત્ર રૂ 67,299 * માં કરો.
* શામેલ છે – ટેક્સ, એસેસરીઝ, પેકિંગ અને ડોર ડિલિવરી સમગ્ર ભારતમાં
+ રૂ. 14,000 ના મફત લાભો
+ 1 વર્ષની વોરંટી, T&C લાગુ
પુસ્તિકા ડાઉનલોડ કરો હમણાં જ ખરીદી કરો
HERO રેકિંગ મશીન ખરીદવા માટે નીચેની વિગતો ભરો